Pratidin
2026 · Gujarati Compulsory Paper (Qualifying) · 20 marksMainsQuestion 4

નીચેના ગદ્યખંડનો અંગ્રેજીમાં અનુવાદ કરો :

ભારતીય નાવિકો વહાણ ચલાવવાની એમની કુશળતા માટે પ્રાચીન કાળથી જ પ્રસિધ્ધ રહ્યા છે. એમણે 5000 વર્ષ પહેલાં સમુદ્રમાં વહાણ ચલાવવાની શરૂઆત કરી હતી. એ સમયે સમુદ્રયાત્રામાં ઉપયોગી થાય તેવા ગણ્યાં-ગાંઠ્યાં યંત્રો હતાં. આજના જેવા અધતન સાધનો એ સમયે ઉપલબ્ધ ન હતાં, પરંતુ પ્રાચીન નાવિકોની જ્ઞાનેન્દ્રિયો કદાચ વધારે સતેજ હતી. એમને મોસમના મિજાજની સમજ સારી હતી. તેઓ ગ્રહ-નક્ષત્રોને શોધી શકતા હતા, વહેતાં પવનને ઓળખવાની સમજ એમની પાસે હતી અને સમુદ્રના પાણીના રંગ દ્વારા તેઓ ઊંડાઇ બતાવી શકતા હતા. દરિયાઇ જીવજંતુઓને જોઇને તેઓ જમીનથી કેટલું અંતર છે તથા કેટલીક વખત તો કયો દેશ પાસે છે તેની પણ જાણકારી તેઓ મેળવી લેતા હતાં. એ જમાનામાં કોઇ દરિયાઇ અકાદમીઓ ન હતી. તેથી જે પણ પ્રશિક્ષણ એમને મળતું હતું તે અનુભવની પાઠશાળામાં પરીક્ષણ અને ભૂલો વડે શીખવાનું રહેતું હતું. કોઇક વાર દુર્ઘટનાઓ પણ થઇ જતી હતી, પરંતુ એમના સાહસ અને આત્મવિશ્વાસ એમને સમુદ્રયાત્રાઓની પ્રેરણા આપતા હતાં. એના જોરે જ તેઓ પર્શિયાની ખાડી, આફ્રિકાનો પૂર્વી કિનારો તથા સુદૂર પૂર્વમાં ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, અન્નામ, બોર્નિયો તથા સેલીબીજ જેવા ટાપુઓ સુધી પહોંચવામાં સરળ રહ્યા હતાં. સમુદ્રી પ્રશિક્ષણનો આધુનિક દોર તો છેક 1920ના દાયકાના પ્રારંભિક વર્ષોમાં શરૂ થયો હતો.

આઝાદી મળયાં પછી હવે ભારતમાં પરિવર્તનની સુખદ લહેર વહી રહી છે. કેટલીક સદી પહેલાં ભારતની વહાણવટાની ગૌરવશાળી પરંપરાનો જે સૂર્ય અસ્ત થઇ ગયો હતો તે ઉદય પામીને ફરી એક વાર ચમકવા લાગ્યો છે. ભારતીય વહાણવટું આજે સાચી દિશામાં અગ્રેસર છે.

20 marks · directive: Translation

Answer

The core of a good answer

The passage describes how ancient Indian sailors, with few instruments, navigated by the stars, winds, sea colour and marine life, reached lands from the Persian Gulf and East Africa to South East Asia, and how India's seafaring tradition has revived since Independence.

An outline written by upsc.help, not an official UPSC answer; every fact checked by a separate review. How we work

What the question asks

Translate faithfully into plain, grammatical English, keeping the meaning and order of ideas; do not summarise or add. Watch the tenses (habitual past for what the sailors could do, present perfect for the revival), the place names (પર્શિયાની ખાડી is the Persian Gulf, સેલીબીજ is Celebes, અન્નામ is Annam) and the figurative phrases (અનુભવની પાઠશાળા, પરીક્ષણ અને ભૂલો for trial and error, the setting and rising sun of the seafaring tradition). The paper prints સરળ રહ્યા હતાં in the sentence about reaching distant lands, which in context means they succeeded (સફળ).

Answer outline

Introduction

Read the whole passage first, then translate sentence by sentence; a faithful rendering is given below.

Sentence 1

Sentence 2

Sentence 3

Sentence 4

Sentence 5

Sentence 6

Sentence 7

Sentence 8

Sentence 9

Sentence 10

Sentence 11

Sentence 12

Sentence 13

Sentence 14

Sentence 15

Conclusion

Read the English version once for flow: join short sentences only where the meaning stays the same, and check that no clause has been dropped.

Facts

Facts to remember

Write a timed answer in the app