Pratidin
2026 · Gujarati Compulsory Paper (Qualifying) · 40 marksMainsQuestion 6

(a) નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોજો.
(i) આકાશપાતાળ એક કરવા
(ii) ચાર ચાંદ લાગવા
(iii) રજનું ગજ કરવું
(iv) આસમાન તૂટી પડવું
(v) એક કાંકરે બે પક્ષી મારવાં

(b) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ પ્રયોજો.
(i) અર્થ વગરનું
(ii) આજીવન કેદની સજા
(iii) એક પણ સંતાન વગરનું
(iv) કદી ખૂટે નહીં લેવું
(v) આશ્રય વિનાનું

(c) નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો.
(i) અતિવૃષ્ટિ
(ii) છીછરું
(iii) ખાનગી
(iv) કોમળ
(v) કાયર

(d) નીચેના શબ્દોની જોડણી સુધારો.
(i) ભુમીતી
(ii) નીરિક્ષા
(iii) કિર્તિ
(iv) ગોધુલી
(v) ત્રીશુલ

(e) નીચેના શબ્દોના સમાનાર્થી/પર્યાયવાચી શબ્દો આપો.
(i) પ્રજ્ઞા
(ii) નરેશ
(iii) દામિની
(iv) ચાંદની
(v) ઘી

(f) નીચેની કહેવતોનો અર્થ આપો.
(i) ઘરડાં જ ગાડાં વાળે
(ii) ખાતર ઉપર દિવેલ
(iii) ગરજ સરી એટલે વૈદ વેરી
(iv) ઉતાવળે આંબા ન પાકે
(v) પાડાને વાંકે પખાલીને કામ

40 marks · directive: Grammar and usage

Answer

The core of a good answer

The question tests Gujarati idioms (રૂઢિપ્રયોગ), one-word substitutes, antonyms, spelling (જોડણી), synonyms and proverbs (કહેવત): each item needs the exact word or meaning, and in (a) a clear sentence as well.

An outline written by upsc.help, not an official UPSC answer; every fact checked by a separate review. How we work

What the question asks

Six parts, 40 marks in all: (a) and (f) carry 2 marks per item (2×5=10 each); (b) to (e) carry 1 mark per item (1×5=5 each). In (a) give the meaning and a sentence using the idiom naturally; in (b) to (e) a single correct word is enough; in (f) give the meaning in a line or two. Two items appear to be misprinted: in (b)(iv) the paper prints કદી ખૂટે નહીં લેવું, evidently for કદી ખૂટે નહીં તેવું; in (f)(v) it prints પાડાને વાંકે પખાલીને કામ, where the proverb is usually given with ડામ (a brand) at the end. Answer the intended item.

Answer outline

Introduction

Answer every item; short, exact answers score better than long explanations.

(a) Idioms

(b) One word for a group of words

(c) Antonyms

(d) Spelling

(e) Synonyms

(f) Proverbs

Conclusion

Write the Gujarati answers in correct spelling, since spelling itself is being tested in part (d).

Facts

Facts to remember

Write a timed answer in the app